Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

શાયરી

હુ સૂતો છું જયા ત્યા મારી કબર છે
જાગે છે દુનિયા પણ બે ખબર છે.

જ્યાથી મારો જનાજો નીકળ્યો તે રસ્તો પણ મને ઓળખી ગયો
એક ઈન્સાન ની ઈન્સાનિયત નો તકાજો નીકળી ગયો
અસ્વીકરણ